ROOFTOP PV SOLAR 
BROCHURE

 Power Your Home

+91 9375208266, +91 9428463562, +91 9510514255
Monday-Saturday (9:00 AM - 7:00 PM)

303-Pride Plaza, Opp. J.P Tower, Near Golden Plaza,
Tagore Road, Rajkot (360002), Gujarat


How may we assist you!

Solar Rooftop Type
બધા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે જેઓ સોલાર રૂફ ટોપ સિસ્ટમ(GEDA) તેમના મકાનમાં સબસિડી સાથે સ્થાપિત કરવા માંગતા હોય તેઓએ તાજેતરમાં રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યકત છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ નથી.

રજીસ્ટ્રેશન માટે ના ડોક્યુમેન્ટ

  1. લેટેસ્ટ લાઇટ બિલ
  2. ઘર વેરા ની પાવતી/પહોંચ
  3. આધાર કાર્ડ
  4. પાન કાર્ડ
  5. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા